Monday, October 15, 2018

Part 6


Gujarati good morning suvichar


ઠેશ તો દરેક રસ્તામાં વાગશે.....
નક્કી આપણે કરવાનું છે કે હવે પડવું નથી..!




થોડી આપણા હાથે...થોડી તકદીર ના હાથે...
લખાયેલી....નાની નાની વાર્તાઓ નોસંગ્રહ એટલે....
“આપણી જિંદગી"....




પોતાનો માઇનસ પોઇન્ટ જાણી લેવો એજ પ્લસ પોઇન્ટ છે...!!!


બદલાતો તો મોટેભાગે માણસ હોય છે...
સમય તો માત્ર નિમિત્ત હોય છે...!!!








Author  : S Parmar Sir 

No comments:

Post a Comment