Monday, October 15, 2018

Part 3


Gujarati good morning suvichar 


વેદના અને સંવેદના બેઉ એકજ કાયાનો હિસ્સો છે......
એક શરીરને દુઃખાવે અને એક લાગણીને.. !!




સુખી થવાનાં ઘણાં રસ્તા છે....
પણ...
બીજા કરતાં વઘારે સુખી થવાનો કોઇ જ રસ્તો નથી...!!




દુનિયામાં બેજ સંપૂર્ણ સત્ય બોલે છે...
અરીસો અને આત્મા.....!!!



What is calories ?
🎂🍔🍟🍰🍧
कभी ना दिखने वाली वो “प्रेत-आत्माए” होती है
जो रात चुपके से हमारी अलमारी में घुस कर 
हमारे सारे कपड़े tight कर जाती है ।😂







Author : S Parmar Sir 

No comments:

Post a Comment