Monday, October 15, 2018

Part 1


Gujarati good morning suvichar 


ખામી શોધવી અને ખામી સુધારવી.....
બંને વચ્ચે એટલુંજ અંતર છે જેટલું...
નિષફળતા અને સફળતા વચ્ચે...!!!



તમે પ્રસન્ન રહો....નહીંતર...
તમારા ડૉક્ટર પ્રસન્ન રહેશે...!!!



વળાંક આવે તો વળવું પડે...
એને રસ્તો બદલ્યો ના કહેવાય.. !!


વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે....
પછી એ ઊંઘ માંથી હોય કે વહેમ માંથી..!!



આ વખતે ગરમી એ પણ નક્કી કરી નાખ્યું લાગે છે કે...
આવી છું તો હવે દિવાળી કરી ને જ જઈશ....!!










Author : S Parmar (Copy right)  

No comments:

Post a Comment