Monday, October 15, 2018

Part 2


Gujarati good morning suvichar 


જિંદગીને આસાન કરવા કરતાં
પોતાને મજબુત બનાવતા શીખવું વધુ જરૂરી છે...!!



ગમી જઈએ છે અમે ઘણા ને..
અને એ પણ ઘણા ને ગમતું નથી..!!!



સૌ મને પ્રિય હોય તે મારી પરખ છે....
હું કોઈકને પ્રિય હોઉં તે મારી ઓળખ છે...!!!



માણસ સારો કે ખરાબ નથી હોતો....
એના વિચાર, વાણી કે વર્તન હોય છે..




માથે બરફ અને મુખમાં બરફી....
તો આખી દુનિયા તમારા તરફી..!







Author : S Parmar Sir 

No comments:

Post a Comment