Gujarati good morning suvichar
હર 1 જાણીતી વ્યક્તિની અંદર 1 એવી વ્યક્તિ હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ..
दुनिया में कम लोग ही...ऐसे होते हैं....
जो जैसे लगते हैं...वैसे होते हैं...!!
जो जैसे लगते हैं...वैसे होते हैं...!!
ખોઇ દીધી મેં બધી નિર્દોષતા.....
એ પછી જ નિર્દોષ હું છુટી શકયો...!!
એ પછી જ નિર્દોષ હું છુટી શકયો...!!
હું જે છું.....
એ હું અત્યાર સુધીમાં મળેલા માણસોનો સરવાળો છું.....!!
એ હું અત્યાર સુધીમાં મળેલા માણસોનો સરવાળો છું.....!!
Author : S Parmar Sir
No comments:
Post a Comment