Gujarati good morning suvichar
માણસ મોટેભાગે અનુભવથી જ ઘડાય છે....
કોઈ રોક ટોકથી નહીં...!!
સંબંધો પણ પહાડ જેવા હોય છે....
જ્યાં સુધી આપણે બૂમ ના પાડીએ ત્યાં સુધી
સામેથી પડઘો નથી સંભળાતો.....!!
જ્યાં સુધી આપણે બૂમ ના પાડીએ ત્યાં સુધી
સામેથી પડઘો નથી સંભળાતો.....!!
थोड़ा सा ..छुप छुप कर खुद के लिये भी जी लिया करो ....
कोई नही कहेगा कि थक गये हो आराम करो....!!
कोई नही कहेगा कि थक गये हो आराम करो....!!
Engineer ઘરમાં મોકળાશ રહે એવી વ્યવસ્થા કરી દે....
પણ...
ઘર માં હળવાશ રહે એવી વ્યવસ્થા જાતેજ કરવી પડે...!!
Happy engineer's day....
પણ...
ઘર માં હળવાશ રહે એવી વ્યવસ્થા જાતેજ કરવી પડે...!!
Happy engineer's day....
Author : S Parmar Sir
No comments:
Post a Comment